• Gujarati News
  • સંસ્થાઓ સાથે બેઠક યોજાઇ 50 હજાર કીટ તૈયાર કરાઈ

સંસ્થાઓ સાથે બેઠક યોજાઇ 50 હજાર કીટ તૈયાર કરાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસ્થાઓ સાથે બેઠક યોજાઇ 50 હજાર કીટ તૈયાર કરાઈ

પાલનપુર |પુરના અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં પાંચ લાખ કીટનું વિતરણ કરાયું છે. જેમાં અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ કલેકટર દ્વારા આવેલી કીટોનું જરૂરીયાતવાળા વિસ્તારોમાં વિતરણ કરાઇ રહ્યું છે. કલેક્ટરે જિલ્લાની 30 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં 50 હજાર કિટ તૈયાર કરાશે.