• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સાંતલપુર તાલુકાના વાંઢિયા ગામની સગીરાને ભગાડનાર અને મદદગારી શખસ સામે ફરિયાદ

સાંતલપુર તાલુકાના વાંઢિયા ગામની સગીરાને ભગાડનાર અને મદદગારી શખસ સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુરતાલુકાના વાંઢીયા ગામની સગીર વયની યુવતીને તેના ગામના યુવાન ભગાડી ગયો હતો. જેમાં મદદ તેના ગામના શખસ કરી હોવાથી બન્ને સામે દીકરીના પિતાએ વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દીકરીના પિતાએ વારાહી પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની દીકરી સગીર વયનીને તેમના ગામના શખસ કિશનભાઇ ભુપતભાઇ ભીલ લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી જઇ કામમાં મદદગારી શખસ મુકેશભાઇ ગીગાભાઇ ભીલ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...