પાટણની સ્વામિનારાયણ મંદીરમાં ધાર્મિક સભા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણની સ્વામિનારાયણ મંદીરમાં ધાર્મિક સભા

પાટણ : પાટણશહેરના સિદ્ધપુર હાઇવે માર્ગ ઉપર આવેલ રશિયન નગરની બાજુના એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બુધવારની સાંજે ધાર્મિક સંયુકત સભાનું આયોજન કરવામાં આવેલ હતુ. પ્રસંગે પ.પૂ.મહિમા સ્વામી પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો હતો. જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી લ્હાવો લીધો હતો. સંયુકત સભાના આયોજનને દિપાવવા એસએમવીએસ સ્વામિ નારાયણ મંદીર પરીસરના હરીભક્તોએ સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...