તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વડાલી | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિષયના બોર્ડ ઓફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાલી | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિષયના બોર્ડ ઓફ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન પદે બુધવારે વડાલીની શેઠ બી.સી.શાહ આર્ટસ કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક પ્રભુદાસ પટેલની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી. જેઓ ગુજરાતી ભાષાના જાણીતા વાર્તાકાર અને વિવેચક તરીકે પણ નામના મેળવી ચુક્યા છે.જેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં ગુજરાતી વિષયની બોર્ડ ઓફ સ્ટડીઝની કમિટીમાં સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો