તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ર્ડો.આંબેડકરના 61 માં નિર્વાણ દિને પાટણમાં કેન્ડલ માર્ચ અને ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ર્ડો.આંબેડકરના 61 માં નિર્વાણ દિને પાટણમાં કેન્ડલ માર્ચ અને ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | બંધારણનાઘડવૈયા ર્ડા.બાબા સાહેબ આંબેડકરની બુધવારના રોજ 61મી નિર્વાણ દિનની ઉજવણીને અનુલક્ષીને શહેરના મોટીસરા આંબેડકર ચોક ખાતે દલિત સમાજના આગેવાનો યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. પ્રસંગે ર્ડા.બાબાસાહેબ આંબેડકર અમર રહોના નારા ગુંજ્યા હતા. જ્યારે શહેરના દુ: ખવાડા વિસ્તારમાં પણ દલિત સમાજ દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. જેના મોટી સંખ્યામાં દલિત સમાજના પરિવારજનોએ ઉપસ્થિત રહી ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કરી ર્ડા. આંબેડકરનો જય જય કાર કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો