તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ જીલ્લામાં ભરાયેલા કુલ ઉમેદવારી પત્રો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જીલ્લામાં ભરાયેલા કુલ ઉમેદવારી પત્રો

પક્ષચાણસ્મા રાધનપુર સિદ્ધપુર પાટણ

ભાજપા2 2 5 4

કોંગ્રેસ 13 2 8 5

અપક્ષ 9 17 9 13

જનતાદળ (યુ) 1 0 1 1

બહુજન મુક્તિ પાર્ટી 1 2 1 1

નવીન ભારત નિર્માણ મંચ 1 0 1 0

બહુજન સમાજ પાર્ટી 1 1 2 2

ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ 1 0 0 0

ઓલ ઇન્ડિયા હિંદુસ્તાન કોંગ્રેસ 2 0 1 0

નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી 1 0 1 0

અખંડ હિન્દ પાર્ટી 0 1 0 0

શિવસેના 0 1 0 1

ગુજરાત જન ક્રાંતિ પાર્ટી 0 1 0 0

રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી 0 1 0 0

લોક વિકાસ મંચ 0 1 0 0

રાષ્ટ્રીય જન ક્રાંતિ પાર્ટી 0 1 0 0

યુવા સરકાર 0 0 1 0

લોક ગઠબંધન 0 0 0 1

રાષ્ટ્ર મંગલ મિશન પાર્ટી 0 0 0 1

પાટણ વિધાનસભા :

-રણછોડભાઇ મહીજીભાઇ દેસાઇ ( 59) સંપત્તિ : રૂ. 1,22,32,540

- કિરીટકુમાર ચીમનલાલ પટેલ (48) સંપત્તિ :- રૂ. 85,91,109

રાધનપુરવિધાનસભા :

-લવીંગજીમૂળજીભાઇ સોલંકી (62) સંપત્તિ :- રૂ. 53,40,762

-અલ્પેશ ખોડાજી ઠાકોર (42) સંપત્તિ :-રૂ. 33,01,570

ચાણસ્માાવિધાનસભા :

-દિલીપભાઇવીરાજી ઠાકોર સંપત્તિ :-રૂ.1,39,15,335

-રઘુભાઇ મેરાજભાઇ દેસાઇ સંપત્તિ :-રૂ.76,57,95,133

સિદ્ધપુરવિધાનસભા :

-જયનારાયણનર્મદાશંકર વ્યાસ (70) સંપત્તિ :-રૂ.5,05,12,349

-ચંદનજી તલાજી ઠાકોર (45) સંપત્તિ :-રૂ.17,73,12,668

પાટણ જિલ્લાના મુખ્ય ઉમેદવારો

અન્ય સમાચારો પણ છે...