તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ જિલ્લામાં ચાર બેઠકો પર 136 ઉમેદવારી પત્રો ભરાયા

પાટણ જિલ્લામાં ચાર બેઠકો પર 136 ઉમેદવારી પત્રો ભરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | જિલ્લામાંચારેય બેઠકોની સામાન્ય ચૂંટણી માટે સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોઇ પાટણ, સિદ્ધપુર, સમી અને રાધનપુર ખાતે રાજકીય માહોલ ખડો થયો હતો. જિલ્લામાં સિદ્ધપુરમાં 35, ચાણસ્મા 37, રાધનપુર 33 અને પાટણ બેઠક પર 31 ફોર્મ ભરાયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 136 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપા અને કોંગ્રેસ બંને પક્ષોમાં અસંતોષના પડઘા પડ્યા હતા અને પાર્ટીના નેતૃત્વના નિર્ણયના વિરોધમાં જઇને ફોર્મ ભરાયા હતા. ઉમેદવારી પત્રોની ચકાસણી મંગળવારે 28 નવેમ્બરે થશે અને 30 નવેમ્બર સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે.

વધુવિગત વાંચો પાના નં 2 પર

અન્ય સમાચારો પણ છે...