તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાટણ | પાટણનાભૂમિ ફાઉન્ડેશન દ્વારા ગુરુવારે સશસ્ત્ર સેના દિવસ નિમિત્તે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | પાટણનાભૂમિ ફાઉન્ડેશન દ્વારા ગુરુવારે સશસ્ત્ર સેના દિવસ નિમિત્તે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણનાભૂમિ ફાઉન્ડેશન દ્વારા ગુરુવારે સશસ્ત્ર સેના દિવસ નિમિત્તે શહેરની વિવિધ શાળા કોલેજ ના વિધાર્થીઓને દેશના સૈનિકોના વેલ્ફેર માટે કામ કરતા કેન્દ્રીય સૈનિક બોર્ડને એક ભારતી નાગરીક તરીકે આર્થીક યોગદાન આપવા પ્રોત્સાહીત કરાયા હતા. અા ફાળો અોનલાઇન અથવા મામલતદાર કચેરીમાં ફોજદારી ક્લાર્ક પાસે જમા કરાવી શકાય છે તેમ સંસ્થાના પ્રેસિડેન્ટ પૃથવ બારોટે જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો