તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |સમી વિશ્વકર્માની વાડી ખાતે વઢીયાર ખારાપાટ ગજજર પ્રમુખના અધ્યક્ષ

પાટણ |સમી વિશ્વકર્માની વાડી ખાતે વઢીયાર ખારાપાટ ગજજર પ્રમુખના અધ્યક્ષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |સમી વિશ્વકર્માની વાડી ખાતે વઢીયાર ખારાપાટ ગજજર પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં વિશ્વકર્મા મહોત્સવની ઉજવાની પંદરમાં સમુહ લગન વિરોની ચર્ચા અને આયોજન કરવામાં આવ્યુ હતુ. નવિન કારોબારીની રચનામાં વર્તમાન મંત્રી કનૈયાલાલ ગજજરે મંત્રી પદેથી સ્વચ્છીક રાજીનામુ આપતા તેમના સ્થાને વિનોદ અમૃતલાલ ગજ્જરની વરણી કરવામાં આવી હતી. સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપપ્રમુખ શાંતિલાલ ગજ્જર, હરજીવનદાસ, નરોતમભાઇ યુવક મંડળના પ્રકાશભાઇ વગેરે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમીમાં ગજજર સુથાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...