તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 3 દિવસ બાદ 12000 કર્મચારીઓ અને 8500 પેન્શનરોનો બેંકોમાં ઘસારો વધશે

3 દિવસ બાદ 12000 કર્મચારીઓ અને 8500 પેન્શનરોનો બેંકોમાં ઘસારો વધશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પગાર અને પેન્સન 1થી3 ડીસે. સુધીમાં જમા થશે

^પાટણજિલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના બિલો જમા થઇ ગયા છે. તે મજુર કરવાની પ્રક્રિયા ચાલુ છે. એક થી ત્રણ ડીસેમ્બર સુધીમાં ઇ-પેમેન્ટ કર્મચારીઓનો પગાર અને પેન્સનરોનું પેન્સન બેંકમાં જમા થઇ જશે. > એચ.એચ.પરમાર , જિલ્લાતિજોરી અધિકારી

અન્ય સમાચારો પણ છે...