તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનુપર પાસે ટ્રેલરની ટકકરે મહિલાનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | રાધનપુરતાલુકામાં ભાભર ત્રણ રસ્તા પુલ નીચે શનિવારે બપોરે 2 કલાકે અરસામાં વિજ્યાબેન તેમના એકટીવા જીજે 24 પી 2306 નું લઇ રાધનપુર આવતા હતા તે દરમ્યાન ટ્રેલર ચાલકે તેમનું ટ્રેલર નં- આરજે.08.જીએ.1331 નુ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી એકટીવાને પાછળથી ટકકર મારી વિજ્યાબેન (ઉ.વ.33) ને મોત નિપજાવી ટ્રેલર મુકી નાશી ગયો હતો. અંગે મૃતક મહિલાના પતિ વશરામભાઇ મેવાભાઇ રબારીઅે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...