• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |પાટણના સોનીવાડામાં આવેલશ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે દિવ્ય અને મનોહારી

પાટણ |પાટણના સોનીવાડામાં આવેલશ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે દિવ્ય અને મનોહારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પાટણના સોનીવાડામાં આવેલશ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે દિવ્ય અને મનોહારી એવાં માતા અન્નપૂર્ણા બિરાજમાન છે જ્યાં દરવર્ષની જેમ ચાલુ સાલે માગસર સુદ 6થી માગસર વદ 12 સુધી ચાલનારા 21 દિવસીય અનનપૂર્ણા માતાજીનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. દરરોજ માતાજીને અવનવા શણગાર સ્વરૂપ આંગીના દર્શન અને ભવ્ય મનોરથ કરાશે.માતાજીનન દર્શન સવારે 8થી 12/30 અને સાંજે 4/30થી 9/30 સુધી કરી શકાશે.

સોનીવાડામાં આજથી અન્નપૂર્ણા મહોત્સવનો આરંભ થશે

અન્ય સમાચારો પણ છે...