66 વિકાસ કામોના લોકાર્પણ કરાશે
પાટણ |જિલ્લામાં બીજા તબક્કાનો વણથંભી વિકાસ યાત્રા કાર્યક્રમ 29થી 31 મે અને 5 થી 7 જૂન દરમિયાન યોજાશે. રાધનપુર તાલુકાના રૂ. 43 લાખના 13 કામો, સમીના રૂ. 28.50 લાખના વિકાસના 13 કામો, સિદ્ધપુરના રૂ. 33.76 લાખના 19 કામો અને ચાણસ્માના રૂ. 45.50 લાખના 21 કામોના લોકાર્પણ, ભૂમિપૂજન રાજય્કક્ષાના મંત્રી દિલીપભાઇ ઠાકોર ના હસ્તે કરાશે.