તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |જિલ્લાના પાટણ, ચાણસ્મા, સમી, બાલિસણા, સિધ્ધપુર સહિત 10 યુનિટના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |જિલ્લાના પાટણ, ચાણસ્મા, સમી, બાલિસણા, સિધ્ધપુર સહિત 10 યુનિટના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |જિલ્લાના પાટણ, ચાણસ્મા, સમી, બાલિસણા, સિધ્ધપુર સહિત 10 યુનિટના 300 હોમગાર્ડ જવાનો યાત્રાધામ અંબાજીના મેળા બંદોબસ્તમાં કાર્યરત થયા છે. બાલિસણા યુનિટના 30 જવાનો સહિત 10 યુનિટના હોમગાર્ડસ બસ મારફતે શનિવારે સવારે અંબાજી રવાના થયા હતા અને પૂનમ સુધી બંદોબસ્તમાં રહેશે તેમ બાલિસણા યુનિટના નરેશભાઇ પરમારે જણાવ્યું હતું.

પાટણ જિલ્લાના 300 હોમગાર્ડ જવાનો અંબાજી મેળા બંદોબસ્તમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો