તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |શહેરની પીપીજી એક્ષપીમેન્ટલ અને વી.આર.પટેલ ઉ.મા.શાળાના વયમર્યાદાના કારણે નિવૃત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |શહેરની પીપીજી એક્ષપીમેન્ટલ અને વી.આર.પટેલ ઉ.મા.શાળાના વયમર્યાદાના કારણે નિવૃત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |શહેરની પીપીજી એક્ષપીમેન્ટલ અને વી.આર.પટેલ ઉ.મા.શાળાના વયમર્યાદાના કારણે નિવૃત થતા 5 શિક્ષકોનો વિદાય સમારોહ મ્યુઝીયમ હોલ ખાતે યોજાયો હતો. શાળાના વિ.કે.પટેલ, કે.એમ.વ્યાસ , ડી.એમ.સોલંકી, આર.એમ પટેલ અને બી.એચ.પઢીયારને એનજીએસના ડાયરેકટર ડો.જે.એચ. પંચોલી, રાજયોગીની નીલમદીદી, ડો.સુકેશપ્રભા શર્માએ વિદાયમાન શિક્ષકોને સન્માનપત્ર, મોમેન્ટો, શાલ અને શ્રીફળ આપી સન્માન કરાયંુ હતુ. વિદાય સમારોહમાં શાળાના આચાર્યો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પીપીજી એક્ષપીમેન્ટલ હાઇસ્કૂલના 5 શિક્ષકો વયનિવૃત્ત થતાં બહુમાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો