તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ શહેરના 20 સંઘો અંબાજી જવા રવાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજીના માર્ગ તરફ આગળ વધી રહેલા પદયાત્રીઓએ બપોરે આકરા તડકાથી બચવા માટે માથે સ્કાફ અને છત્રીનો સહારો લેવો પડ્યો હતો.

પાટણ-સિદ્ધપુરના માર્ગો મા અંબાની ધજાઓ લહેરાવી માથે લાલ સાફો ધારણ કરીને જતા પદયાત્રીઓથી ઊભરાવા લાગ્યો છે. તસવીર- સુનિલ પટેલ

પાટણ શહેરના જળચોક, જોગીવાડા પગપાળા યાત્રા સંઘે રવિવારે મા અંબાના રથ સાથે પ્રસ્થાન કર્યુ હતું. પદયાત્રીઓ મા અંબાની આતરી ઉતારી વાજતે ગાજતે ધજાઓ લહેરાવતા રથ સાથે અંબાજીના માર્ગે આગળ વધ્યા હતા. તો મોટીભાટિયાવાડથી મુંબઇના ગોરેગાવના પગપાળા અંબાજી સંઘમાં 150 યાત્રિકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો