તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |પાટણ જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર

પાટણ |પાટણ જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પાટણ જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર કે.કે. નિરાલાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂ, જિલ્લા પોલીસ અધિક્ષક અશ્વિન ચૌહાણ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રજાકીય કામો અને પ્રશ્નોનો ઝડપી ઉકેલ આણવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કામોના ઝડપી નિકાલ માટે સૂચના

અન્ય સમાચારો પણ છે...