તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 19 શાળાઓમાંથી બે શાળાઓ ગુણોત્સવ 7ના પરીણામમાં એ+

19 શાળાઓમાંથી બે શાળાઓ ગુણોત્સવ-7ના પરીણામમાં એ+

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીતાલુકાની કોઇટા હૈદરપુરા સીઆરસીની 19 શાળાઓ પૈકી બે શાળાઓ સરાવલીપુરા, અમતપુરા એ+ ગ્રેડમાં 11 શાળાઓ ગ્રેડમાં મેસર કાતરા, કોઇટા, લીંગપુરા, લુણપુરા, વહાણા, ઠાકોરવાસ, અમરપુરા, હૈદરપુરા, ઠાકોરપુરા, રવિયાણા જ્યારે બી ગ્રેડમાં 6 શાળાઓ દેલવાડા, મુમનપુરા, મોહનપુરા, સેમાણીપુરા, ઉંટવાડા, ખોડાણા મેળવીને સીઆરસી કોઇટા, હૈદરપુરાનું ગૌરવ વધારેલ છે. જિલ્લામાં બે ગુણોત્સવમાં કોઇટા, હેદરપુરાની એકપણ શાળા સી કે ડી ગ્રેડમાં આવેલ નથી. બંન્ને સીઆરસીની 19 શાળાઓને સતત માર્ગદર્શન પુરુ પાડનાર ભૂતપૂર્વ સીઆરસી તેજન્દ્રભાઇ બ્રહ્મભટ્ટે અને શાળાના આચાર્ય જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...