તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણ તાલુકાના સાગોડીયા ગામની સીમમાં પાલડી જાળેશ્વરના ભરવાડા

પાટણ | પાટણ તાલુકાના સાગોડીયા ગામની સીમમાં પાલડી જાળેશ્વરના ભરવાડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ તાલુકાના સાગોડીયા ગામની સીમમાં પાલડી જાળેશ્વરના ભરવાડા કનુભાઇ ધારાભાઇ તેમના ઢોરો લઇ ચરાવતા હોય તે દરમ્યાન બે શખ્સો અજીમાણાગામના રબારી ગેમરભાઇ મગનભાઇ અને રબારી વાઘુભાઇ મગનભાઇ આવી કહેલ કે તમો અમારી સીમમાં ઢોરો લઇ કેમ આવ્યા છો તમો પાસા જતા રહો જેથી ભરવાડ કનુભાઇએ કહેલ કે સીમ અમારી છે તેથી ચારીએ છીએ તે કહેતા શખ્સો ઉશ્કેરાઇ જઇ લાકડી અને ધારીયુ માથાના માર મારતા હતા ત્યારે વચ્ચે છોડાવવા પડેલા લોકોએ છોડાવ્યા અને જતા જાનથી મારી ધમકી આપી હતી. અંગે પાટણ તાલુકા મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...