તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • લોર્ડ કિષ્ના સ્કુલ ઓફ સાયન્સના બાળકોએ સ્કેટીંગ સ્પર્ધા મેળવેલ સફળતા

લોર્ડ કિષ્ના સ્કુલ ઓફ સાયન્સના બાળકોએ સ્કેટીંગ સ્પર્ધા મેળવેલ સફળતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણનજીક આવેલ લોર્ડ કિષ્ના સ્કુલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ ગુરૂવારના રોજ ગુજરાત રાજય સરકાર દ્વારા આયોજિત સ્કુલ ગેમ્સની જીમખાના પાટણ ખાતે યોજાયેલ સ્કેટીંગ સ્પર્ધામાં વિવિધ ઈવેન્ટમાં વિજેતા બની શાળા તેમજ પરિવારનું ગૌવાર વધારે છે. જેમાં વિજેતા બનેલી સોની ખુશી હેમંતભાઇ, આચાર્ય હેત્વી સુનિલકુમાર, દેસાઇ સચિન પ્રવિણભાઇ, રાજપુત સિધ્ધરાસિંહ દિલિપસિંહ, ખમાર અપૂર્વ મંથનભાઇ, ઓઝા દેવ દિક્ષિતભાઇ, સોની રૂહાની કમલેશભાઇ તેમજ કોચ બળદેવભાઇ જોષી અને ભરતભાઇ પટેલ શાળા પરિવારઅે પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...