તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સમસ્ત ગોસ્વામી પરિવાર ની ઉપસ્થિતિમાં સ્વ.કરશનગીરીના ભંડારા પર્વની ઉજવણી

સમસ્ત ગોસ્વામી પરિવાર ની ઉપસ્થિતિમાં સ્વ.કરશનગીરીના ભંડારા પર્વની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : સ્વ.કરશનગીરીગંગાગીરી ગોસ્વામીના ભંડારા નિમિતે શહેરની યમુના વાડી ખાતે શુક્રવારે સમસ્ત ગોસ્વામી પરિવારના સભ્યોએ હાજર રહી ભંડારાનો પ્રસાદ લીધો હતો.આ ભંડારાના પાવન પ્રસંગે પાટણ દશનામ ગોસ્વામી પંચના મહંત રમેશગીરી ગોસ્વામી,વસંતગીરી કરશનગીરી ગોસ્વામી,વિષ્ણુભાઇ ગોસ્વામી સંતોષગીરી ગોસ્વામી,મયુર ગોસ્વામી,ધમેન્દ્ર ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ગોસ્વામી સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...