તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં હડકાયા બનેલા આખલાએ 10 રાહદારી�ઓને હડફેટે લેતા ઈજા

પાટણમાં હડકાયા બનેલા આખલાએ 10 રાહદારી�ઓને હડફેટે લેતા ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાની ઢોર ડબ્બા ટીમ આવે તે પહેલા વેપારી�ઓએ લાકડીઓ સાથે આખલાને જુના ગંજમાંથી ભગાડ્યો

પાટણશહેરના મુખ્યમાર્ગ ઉપર રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બન્યો છે. ત્યારે શુક્રવારે બપોરના સુમારે શહેરના જુનાગંજ વિસ્તારમાં રખડતા આખલાને હડકવા ઉપડતા 8 થી 10 જેટલા રાહદારી�ઓને હડફેટમાં લઇ નાની મોટી ઇજા�ઓ પહોંચાડી હતી. બનાવને લઇ વિસ્તારના યુવા વેપારીઓએ લાકડી�ઓ લઇ હડકાયા બનેલા આખલાને ભગાડવા લોકોએ હાસકારો અનુભવ્યો હતો.

બનાવની મળતી હકિકત મુજબ છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરના મુખ્યમાર્ગ ઉપર અડિંગો જમાવીને બેસતી ગાયોની સાથે વધેલા આખલાઓનો ત્રાસ શહેરીજનો માટે અસસ્ય બન્યો હોય અવાર-નવાર રખડતા ઢોરો ધ્વારા વાહન ચાલકો સહિત રાહદારી�ઓને હડફટેમાં લઇ ઇજાઓ પહોચાડવાની હોવાની ઘટના�ઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે શુક્રવારની બપોરે શહેરના જુનાગંજ ચોક ખાતે રખડતો આખલાને હડફટેમાં લઇ નાની મોટી ઇજા�ઓ પહોચાડી હતી. ત્યારે જુનાગંજમાં આવેલા સાજન પાન પાર્લરના બકાભાઇ, ભાવના સૈલ્સના વિશાલભાઇ અને જ્યોતિ પ્લાસીક વાળા સુનિલભાઇ સહિતના વેપારીઓએ વિસ્તારના કોર્પોરેટર ભરત ભાટીયાને જાણ કરતા તેઓએ ઢોર ડબ્બાના જયેશ પંડ્યાને તાત્કાલિક ધોરણે હડકાયા બનેલા આખલાને પકડી લેવા સુચના આપી હતી. જો કે પાલિકાની ટીમ આવે તે પરેલાજ વેપારી�ઓએ હડકાયા બનેલા આખલાને જુનગંજમાંથી હાંકી કાઠના લોકોએ હાસકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...