તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ઓજી વિસ્તારની રૂ.15 લાખની ગ્રાન્ટમાંથી પોલ અને LED સ્ટ્રીટલાઇટો કાર્યરત બનાવાશે

ઓજી વિસ્તારની રૂ.15 લાખની ગ્રાન્ટમાંથી પોલ અને LED સ્ટ્રીટલાઇટો કાર્યરત બનાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાલિકાનીસ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની રૂ.15 લાખની ગ્રાન્ટમાંથી શહેરના મોતીસા દરવાજા પાસેના સાંડેસરા મેન્સનથી ખોડિયાર મંદિર, હડકાઇ માતા મંદિરના માર્ગો ઉપર નવિન પોલ સાથેની એલઇડી સ્ટ્રીટ લાઇટના કામને મંજુર કરાતા શુક્રવારથી કામગીરી હાથ ધરવામાં આવી છે.

બાબતે સ્ટ્રીટ લાઇટ શાખાના સુત્રોએ જણાવ્યુ હતું કે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ઓજી વિસ્તારની રૂ.15 લાખની ગ્રાન્ટમાંથી શહેરના મોતીસા દરવાજા પાસેના સાંડેસરા મેન્સન થી સાંઇબાબા માર્ગ અને કુણઘેર રોડથી હડકાઇમાતા મંદિર તરફના માર્ગ ઉપર નવીન પોલ સાથે એલઇડી સ્ટ્રીટ લાઇટની કામગીરી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...