તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | સરસ્વતીના ગોલીવાડાગામે ઠાકોર સોનલબેન મુકેશજી બુધવારે બપોરે ચુલો

પાટણ | સરસ્વતીના ગોલીવાડાગામે ઠાકોર સોનલબેન મુકેશજી બુધવારે બપોરે ચુલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સરસ્વતીના ગોલીવાડાગામે ઠાકોર સોનલબેન મુકેશજી બુધવારે બપોરે ચુલો સળગાવતી વખતે ચુલામાં કેરોસીન નાખતા અચાનક ભડકોે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડાયા હતા. તે�નું સારવાર દરમ્યાન મોત થયુ હતું. અંગે મૃતક મહિલા પતિ ઠાકોર મુકેશજી સરતાનજી રહે.સુદ્રોસણ તા.શીહોરી વાગડોદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...