તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |ગુજરાતમાં નગરપાલિકાની સામાન્ય તાલુકા પંચાયત મધ્યસત્ર અને જિલ્લા પંચાયત

પાટણ |ગુજરાતમાં નગરપાલિકાની સામાન્ય તાલુકા પંચાયત મધ્યસત્ર અને જિલ્લા પંચાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |ગુજરાતમાં નગરપાલિકાની સામાન્ય તાલુકા પંચાયત મધ્યસત્ર અને જિલ્લા પંચાયત પેટા ચુંટણી 27 નવેમ્બર ના રોજ યોજાઇ હતી તેનુ પરીણામ મંગળવાર 29 નવેમ્બર રોજ આવ્યુ હતુ જેમાં ભારતીય જનતા પાર્ટીનો 109 બેઠક પર વિજય થતા સિદ્વપુર શહેરના તાલુકાના ભાજપના કાર્યક્રર્તાઓએ અજાણી હોસ્પિટલ પાસે આતશબાજી કરી વિજય મનાવ્યો હતો. અંગે શહેર ભાજપ પ્રમુખ મનિષભાઇ આચાર્ય મહામંત્રી ચિનુભાઇ બ્રહ્મભટ્ટ, વિષ્ણુભાઇ પટેલ, રણજીતસિંહ ઠાકોર, શંભુભાઇ દેસાઇ, સુષ્માબેન રાવલ અને તાલુકાના પ્રમુખ વિષ્ણુભાઇ,નારીભાઇ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આતશબાજી કરી હતી.

બીજેપીએ પેટા ચુંટણીઓમાં જીત મેળવતા આતિશબાજી

અન્ય સમાચારો પણ છે...