તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ધાણોધરડા પાટીયા પાસે ગાડીની ટકકરે જસલપુરાના સ્કુટર ચાલકનુ મોત

ધાણોધરડા પાટીયા પાસે ગાડીની ટકકરે જસલપુરાના સ્કુટર ચાલકનુ મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસલપુરગામનાપ્રહેલાદભાઇ પિતાબરભાઇ પટેલ (ઉ.વ.62 ) તેમનું સ્કુટર લઇને સવારે 8 કલાકના અરસામાં ખેતર જઇ રહ્યા હતા તે દરમ્યાન ચાણસ્મા મહેસાણા તરફ જતી કાળા કલરની ગાડી જીજે 19 એએ 1049 ની ટકકર મારતા સ્કુટર પર સવાર પ્રહેલાદભાઇ રોડ પર પટકાયા હતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત થયુ હતું . જયારે ગાડીનો ચાલક ગાડી મુકી નાશી ગયો હતો અને મૃતક ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યુ હતું.

ત્યારે સર્જાયેલા અકસ્માતમાં પ્રહલાદભાઇના પરીજનો શોકાતુર બન્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...