• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની મહિલા કાર્યકરો શુક્રવારે પાટણ જિલ્લા

પાટણ |જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની મહિલા કાર્યકરો શુક્રવારે પાટણ જિલ્લા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની મહિલા કાર્યકરો શુક્રવારે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી અને તાજેતરમાં બનેલી એપોલો હોસ્પિટલની 21 વર્ષિય ડેંગ્યુ પીડીત યુવતિ પર બળાત્કાર ગુજારાતા તેનો વિરોધ કર્યો હતો અને ગુજરાતમાં સ્ત્રીઓ ઉપરની ઉતરોત્તર વધી રહેલ બળાત્કારની આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી. પ્રસંગે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રો.ડો.કોકીલાબેન એ.પરમાર ,પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ સહિતની મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

પાટણમાં મહિલા કોંગ્રેસ દ્વારા બળાત્કાર રોકવા આવેદનપત્ર આપ્યું

અન્ય સમાચારો પણ છે...