તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ નજીક પાલડી ગામે જાળેશ્વર મહાદેવના મંદિરે શહેરના બ્રાહ્મણ પરિવારો

પાટણ નજીક પાલડી ગામે જાળેશ્વર મહાદેવના મંદિરે શહેરના બ્રાહ્મણ પરિવારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ નજીક પાલડી ગામે જાળેશ્વર મહાદેવના મંદિરે શહેરના બ્રાહ્મણ પરિવારો દ્વારા પરંપરાગત રીતે યોજાતો ભવાઇ મેળો મહોત્સવ ગુરૂવાર રાત્રીથી શરૂ થઇ શુક્રવાર બપોર સુધી ચાલ્યો હતો. જેમાં રામ, રાવણનું યુદ્ધ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વેશભૂષા જોવા માટે લોકો મંદિરની અગાસી પર પણ લોકો ચઢી ગયા હતાં. પ્રસંગે વિવિધ વેશભૂષાના પાત્રો ભજવાયા હતા. મેળામાં ચકડોળ, ચકરડી અને ખનીપીણી, રમકડાના સ્ટોલ ગોઠવાયા હતા. મેળામાં ભવાઇ ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતુ.

પાલડીના જાળેશ્વર મહાદેવ મંદિરે બ્રહ્મણ પરિવારો દ્વારા આયોજીત ભવાઇ મેળા મહોત્સવને જોવા લોકોના ટોળા મંદિરની અગાસી પર ચઢી ગયા

અન્ય સમાચારો પણ છે...