• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |પાટણ તાલુકાના નોરતામાં બીજા વર્ષે શ્રી ગણેશનું સ્થાપન કરી

પાટણ |પાટણ તાલુકાના નોરતામાં બીજા વર્ષે શ્રી ગણેશનું સ્થાપન કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પાટણ તાલુકાના નોરતામાં બીજા વર્ષે શ્રી ગણેશનું સ્થાપન કરી અને 11 દિવસ પુજા કરીને આનંદોત્સવ મનાવાયો હતો. નોરતાગામના બાળકો અને ભાઇઓ બહેનોએ ખુબ ખુશી સાથે શ્રી ગણેશના દર્શન પૂજન ગરબાર કરવાનો લાવો લીધો હતો.ગામના ઠાકોર દશરથજી રાયમલજીના ઘરે શ્રી ગણેશની સ્થાપના કરેલી જેની વિસર્જન યાત્રા નિકળી હતી.

પાટણ જિલ્લાના નોરતામાં ગણેશોત્સવની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...