• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સિધ્ધપુર | ગણેશપુરાખાતે આવેલ યોગાંજલી વિદ્યાવિહાર શાળાના નવ વિદ્યાર્થીઓએ જિલ્લા

સિધ્ધપુર | ગણેશપુરાખાતે આવેલ યોગાંજલી વિદ્યાવિહાર શાળાના નવ વિદ્યાર્થીઓએ જિલ્લા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિધ્ધપુર | ગણેશપુરાખાતે આવેલ યોગાંજલી વિદ્યાવિહાર શાળાના નવ વિદ્યાર્થીઓએ જિલ્લા રમતોત્સવમાં મેદાન માર્યુ હતું. પાટણ જિલ્લા એથ્લેટીક રમતોત્સવ 2016 ગુરૂવારે 15 સપ્ટેમ્બરે પાટણ મુકામે યોજાયો હતો. પ્રથમ નંબર મેળવેલા ભાઇ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ધો-9 થી 12 ના વિદ્યાર્થીઓ ઊંચી કૂદ અને દોડ માં પ્રથમ સ્થાન મેળવ્યુ હતું.

યોગાંજલી શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા રમતોત્સવમાં ઝળકયા

અન્ય સમાચારો પણ છે...