તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આંતરકોલેજ કુસ્તી સ્પર્ધા અહીંની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આંતરકોલેજ કુસ્તી સ્પર્ધા અહીંની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આંતરકોલેજ કુસ્તી સ્પર્ધા અહીંની ટીએસઆર કોમર્સ કોલેજના યજમાન પદે યોજાઇ હતી. જેમાં 20 કોલેજના 135 ખેલાડીઓ ઉત્સાહથી ભાગ લીધો હતો. સ્પર્ધાના રેફરી તરીકે પ્રણવ રામી અને ગૌરવ રામી રહ્યા હતા. પ્રસંગે એન.એસ. ગામીત, મિતુલ પટેલ સહિત ખેલાડીઓએ કુસ્તીબાજોનો ઉત્સાહ વધાર્યો હતો. વિજેતાઓ આગામી સમયમાં મેરઠ રમવા જશે. તસવીર- સુનિલ પટેલ

પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામાં 135 સ્પર્ધકે ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો