તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જસલપુરમાં વીજ બિલ ભરવા કહેતાં મહિલાને મારપીટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસલપુરમાં વીજ બિલ ભરવા કહેતાં મહિલાને મારપીટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસલપુરમાંલાઇટ બિલ ભરવાનું કહેતાં મહિલાને મારપીટ કરાયાની ફરિયાદ નોંધાઇ છે.

ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે રહેતા દેવીપૂજક ભાવનાબેન પરષોતમ અને તેમની બાજુમાં રહેતા દેવીપૂજક પરિવારનું લાઇટનું મીટર ભેગુ હોઇ અને તેનું અડધુ બિલ ભરવા માટે ભાવનાબેને કહેતાં દેવીપૂજક સોનલ સુરેશભાઇ, દેવીપૂજક સુરેશભાઇ રામુભાઇ, દેવીપૂજક રામુભાઇ પેપાભાઇ ઉશ્કેરાઇ જઇ ભાવનાબેનને ઇંટ કપાળના ભાગે મારી ઇજા કરી હતી. તેમજ ધમકી આપી હતી. જે અંગે મહિલાએ ચાર સામે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો