તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • 2 વર્ષના કરારથી હિન્દુ દંપતી સાઉદીમાં ફસાયું, મુસ્લિમની મદદથી પરત ફર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 વર્ષના કરારથી હિન્દુ દંપતી સાઉદીમાં ફસાયું, મુસ્લિમની મદદથી પરત ફર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોકરીનો કરાર રદ કરાવવા કિંગ હોમ સેક્રેટરીને મળ્યા

સાઉદીમાં નોકરી કરારના કારણે ફસાયેલું પાટણનું દંપતી મુસ્લિમ યુવકની મદદથી વતન ફર્યુ છે.

પાટણના જવાળામુખીની પોળમાં રહેતા તરૂણ પટેલ અને તેમનાં પત્ની પૂર્વાબેન પટેલ બંને સાઉથ અરેબિયા જઇ બે વર્ષના કરારથી નોકરી પર રહ્યા હતા. પરંંતુ પૂર્વાબેનને ખોરાક અને પાણી અનુકૂળ નહિ આવતાં બીમાર પડી ગયા હતા. પાટણ પરત જવા તેમણે બોસને વાત કરતાં બે વર્ષનો કરાર પૂરો કરીને જવા દેવાશે તેવો પ્રત્યુત્તર આપતાં દુવિધામાં મુકાયા હતા. આથી તરુણભાઇએ પાટણ ખાતે તેમના મિત્ર ભાવિક રામીને ફોન પર વાત કરતાં તેમણે પાટણના વતની અને સાઉદીમાં રહેતા ઉમરખાન રાઉમાનો સંપર્ક કરાવ્યો હતો. જેેમણે રસ લઇ પટેલ દંપતીની રૂબરૂ મળી કંપની નહિ માનતાં ત્યાંની ગવર્નર ઓફિસની મદદ લઇ અમીન (કિંગ હોમ સેક્રેટરી) સાથે વાત કરી દંપતીને કરારમાંથી મુકત કરાવીને ભારત મોકલ્યા હતા.

પટેલ દંપતીને મદદ કરનારા એનઆરઆઇ ઉમરખાન રાઉમા.

પાટણથી ફોન આવ્યો અને યુવાન સામેથી મળવા દોડ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો