તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કાકોશીમાં સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓની લાઇનો લાગી

કાકોશીમાં સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓની લાઇનો લાગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્વપુરતાલુકાના કલ્યાણગામે સેવાસેતુ કાર્યક્રમ શુક્રવાર યોજાયો હતો. જેમાં આસપાસના 9 ગામોના 1500 જેટલાં લાભાર્થીઓએ 4 કલાક સુધીમાં લાભ લીધો હતો બપોર મોટી મોટી લાઇનો લગાવી હતી.

અંગે પ્રતિ અધિકારી જસવંતભાઇ જેગોડોએ જણાવ્યુ હતું કે આજે કાર્યક્રમ અંતર્ગત કાકોશી વાધરોલ ધૂમ્મડ મુડવાડા મેથાણ ડિંડરોલ મામવાડા સહેસા મફરીપુરા ગામના લાભાર્થીઓને સરકારીની ઉપલબ્ય સેવાઓનો લાભ લીધો છે. આવક જાતિ ક્રિમીલેયર ડોમીસાઇસ ધાર્મિક લધુમતી માહામૃતમ માવાત્સલ્ય કાર્ડ, વિધવાસહાય સહિતની સરકારની સેવાઓનો લાભ લીધો હતો. જો કે મા અમૃતમ યોજનામાં લાઇનો લાગી હતી. જ્યારે 31 જાન્યુઆરી 2017 સધુમાં સમગ્ર શહેર તાલુકાને અા સેવાઅંગે લાભ પહોંચાડવાનો છે.

જસવંતભાઇ જેગોડા મામલતદાર એન.એસ.ડીયા , આર.કે.પટેલ, જીઇબી આરોગ્ય સહિતના કાકોશી સરપંચ જાવેદભાઇ સહિત આગેવાનો અધિકારીઓ ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. તો બાજુમાંજ યોજાયેલા પશુ ચિકિત્સામેળામાં 450 પશુઓઅે ચિકિત્સાનો લાભ લીધો હોવાનું મામલતદાર એન.એસ.ડીયાએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...