તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણશહેરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા વાગડોદ તા. સરસ્વતીના રહીશ

પાટણ | પાટણશહેરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા વાગડોદ તા. સરસ્વતીના રહીશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણશહેરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા વાગડોદ તા. સરસ્વતીના રહીશ ચીરાગભાઇ દેવચંદભાઇ પટેલ ગુરૂવારે સાંજે 6 વાગ્યાના સુમારે ચિંતામણી ફ્લેટ આગળથી બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે વાગડોદના કિશનભાઇ અમરતભાઇ રબારી, એક ચીરાગ નામનો યુવક અને મોરપા ગામના યુવકે ચાર પાંચ દિવસ અગાઉ વાગડોદ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ પાછી લેશે નહીતો જાનથી મારી નાખવાની ધમકી લાકડાના ધોકા અને પટ્ટાથી મારપીટ કરી હતી.

પાટણમાં ફરીયાદ પાછી ખેંચવાની ના પાડતાં હુમલો

અન્ય સમાચારો પણ છે...