• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ એમકે કોલેજમાં સ્પોર્ટવીકનો આરંભ, 25 થી વધુ રમતો રમાડાશે

પાટણ એમકે કોલેજમાં સ્પોર્ટવીકનો આરંભ, 25 થી વધુ રમતો રમાડાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણમાં એમ.કે. એન્જિનીયરીંગ કોલેજ ખાતે સ્પોર્ટવીકનો આરંભ કરવામાં આવ્યો હતો. સ્પોર્ટ વીકનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે રમત ગમત પ્રત્યે રૂચિ વધે અને વિદ્યાર્થીઓના શરીર નિરોગી અને તંદુરસ્ત રહે તે છે. સ્પોટ વીક દરમ્યાન ક્રિકેટ, વોલીબોલ,કબડ્ડી,ખો ખો, બેડ્મીન્ટન,ટેબલ ટેનિસ, કેરમ, ચેસ, દોડ, કુદ,રસ્સા ખેંચ જેવી વિવિધ પ્રકારની 25 ઉપરાંત રમતો યોજાનાર છે. જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...