• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • માંડોત્રીની છાત્રાએ હોમ સાયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

માંડોત્રીની છાત્રાએ હોમ સાયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાતરા | યુનિ.માં તાજેતરમાં રાજયપાલ એ.પી.કોહલી હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. જેમાં પાટણ તાલુકાના માંડોત્રી ગામની વિદ્યાર્થીની નુતનબેન મુકેશભારથી ગોસ્વામીને હોમ સાયન્સમાં ડીસ્ટ્રીક્ટ સાથે ઉત્તીર્ણ થતા યુનિવર્સિટીમાં રાજ્યપાલ એ.પી.કોહલીના હસ્તે બે ગોલ્ડ મેડલ અને બે સર્ટીફિકેટ એનાયત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...