• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી બદલ શિક્ષણ સમિતિના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત

પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી બદલ શિક્ષણ સમિતિના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લવીંગજી ઠાકોર સામે શિક્ષણ સમિતિના છ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા સ્થાનીક રાજકારણ ગરમાયું છે. શિક્ષણ સમિતિના ચેરમેન વિરુદ્ધની દરખાસ્તમાં જણાવાયું છે કે તેઓએ પાર્ટી વિરુદ્ધ કાર્ય કર્યુ છે અને તેમની કામગીરીમાં ઉણપ છે.

લવીંગજી ઠાકોર હાલમાં શિક્ષણ સમિતિના ચેરમેન પદે છે. ત્યારે સોમવારે શિક્ષણ સમિતિના છ સદસ્યો વર્ષાબેન અમીન,અમૃતભાઇ પટેલ, જતનબેન દેસાઇ, કૈલાસબેન ચૌધરી, પ્રવિણભાઇ રાઠોડ, દશરથભાઇ ભીલે, મંગળવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો.એન.એમ.રાઠોડ સમક્ષ ચેરમેન લવિંગજી સોલંકી વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેમાં જણાવ્યુ છે કે ચેરમેને પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે. તેમની કામગીરીમાં ઉણપ છે. પક્ષની વિચારધારા પ્રમાણે કામગીરી કરતા ન હોવાથી તમારી કામગીરીથી સભ્યો સંતુષ્ટ નથી જેના કારણે સમિતિના અધ્યક્ષ વિરુદ્ધ તેમને દૂર કરવા માટેની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

ભાસ્કર ન્યૂઝ | પાટણ

અન્ય સમાચારો પણ છે...