તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ શહેરના બગવાડા ચોકમાં સવારે દલીત સમાજ, સંગઠનના કાર્યકરો ઉમટ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ શહેરના બગવાડા ચોકમાં સવારે દલીત સમાજ, સંગઠનના કાર્યકરો ઉમટ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ શહેરના બગવાડા ચોકમાં સવારે દલીત સમાજ, સંગઠનના કાર્યકરો ઉમટ્યા હતા. જ્યાં થોડીવાર ચોકમાં બેસીને ગૌરક્ષકો વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, મરેલી ગાય માટે જીવતા ચાર દલીત યુવાનો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. ઘટનાને વખોડી કાઢી રેલી લઇને જિલ્લા સેવા સદન સંકુલમાં પહોંચ્યા હતા. જ્યાં રજાનો દિવસ હોઇ ત્વરિત મામલતદાર અશોક સિરેસીયા આવી પહોંચ્યા હતા. તેમને આવેદનપત્ર આપીને દલીત કાર્યકરોએ લાગણી વ્યકત કરી હતી. તસવીર- ભાસ્કર

પાટણમાં દલીત સમાજની રેલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો