તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |તાલુકાનાં ચંદ્રુમણા ગામે રોટરી ગ્રામદળના યજમાન પદે પાટણ જનતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |તાલુકાનાં ચંદ્રુમણા ગામે રોટરી ગ્રામદળના યજમાન પદે પાટણ જનતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |તાલુકાનાં ચંદ્રુમણા ગામે રોટરી ગ્રામદળના યજમાન પદે પાટણ જનતા હોસ્પિટલના યુવા તબીબ ડો.હિતેષભાઇ પટેલ દ્વારા મેડીકલ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 200 જેટલા દર્દીઓએ ડાયાબિટીશની તપાસ બ્લડ પ્રેશર સહિતની બીમારીનું નિદાન કરી નિ:શુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું કેમ્પમાં વારાહી સી.એચ.સી ના ડો.સચિન પંચાલ, ડોરેન્ટનાં નિકુંજભાઇ રોટેરીયન જયેશકુમાર પટેલ, નિલેષ પટ્ટણી અને અશ્વીન પટેલે સહિયોગ આપ્યો હતો. કેમ્પના સંયોજનમાં રોટરી દળના સંયોજક ભરતભાઇ રાવલ, અશ્વિન વ્યાસ, ભરત એસ.વ્યાસ, નવિનભાઇ દરજી, અને હરોગવનભાઇ દરજીએ સંકલન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.

ચંદ્રુમણા ગામમાં રોટરી દળનો નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો