તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

}જીઆઇડીસી માટે જમીનોની શોધખોળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
}જીઆઇડીસી માટે જમીનોની શોધખોળ

શંખેશ્વરમામલતદાર આર બી અસારીએ જણાવ્યું હતુ કે, જીઆઇડીસી માટે મુજપુર ગામની એક જમીનની દરખાસ્ત કલેકટર કચેરીમાં મોકલવામાં આવેલી છે. પરંતુ તે હાલમાં પેન્ડીંગ છે. સરસ્વતી મામલતદાર પંકજભાઇ જોષીએ જણાવ્યું હતું કે જીઆઇડીસી માટે ઉપીયોગી બને તેવી જમીન શોધીને રિપોર્ટ કરવા માટે સૂચના મળતાં અગાઉ સરીયદ ગામે જમીનની સ્થળ તપાસ કરવામાં આવેલી છે. પાટણ મામલતદાર અશોકભાઇ સીરસીયાએ જણાવ્યું હતું કે, જીઆઇડીસી માટે જમીનની તપાસ કરવામાં આવી હતી પરંતુ જોઇએ તેટલી જમીન કોઇ જગ્યાએથી મળી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો