તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • મિત્રોનીમીષા ગજ્જર, શિલ્પા પટેલ અને સુનિલ પટેલના સહયોગથી ‘આલ્કોહોલ બેઝ ડીટેકશન ફોર કાર પ્રોટેક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિત્રોનીમીષા ગજ્જર, શિલ્પા પટેલ અને સુનિલ પટેલના સહયોગથી ‘આલ્કોહોલ બેઝ ડીટેકશન ફોર કાર પ્રોટેકશન’ નામનો પ્રોજેકટ બનાવ્યો છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | પાટણ

પાટણનાંખાનસરોવરમાં શુક્રવારે ત્રણ વર્ષના દીકરા સાથે એક મહિલાએ પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. ઘટનામાં મહિલાની માતાએ મૃતકનાં સાસરીનાં સાત શખસો સામે શહેર ડિવિઝન પોલીસ મથકમાં દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો છે. જેમાં તેણીને તેનાં સાસરીયાનાં માનસિક ત્રાસથી લાગી આવતા તેણે પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

દિકરા ધૈર્ય સાથે પાટણ ખાતે તેનાં પિયર મૂકી ગયા હતા અને ફરીથી આવતી નહિ તેમ કહેતા પિન્કલબેનને મનમાં લાગી આવતાં તેણે તેનાં દિકરા ધર્યને સાથે લઇને તળાવમાં આપધાત કર્યો હોવાની મૃતકની
મિત્રોનીમીષા ગજ્જર, શિલ્પા પટેલ અને સુનિલ પટેલના સહયોગથી ‘આલ્કોહોલ બેઝ ડીટેકશન ફોર કાર પ્રોટેકશન’ નામનો પ્રોજેકટ બનાવ્યો છે.

પાટણમાંછાત્રો માટે...

લલિતભાઈપટેલ હાજર રહ્યા હતા.

દિવ્યભાસ્કરના કેમ્પેઇનમાં પણ આવો સૂર ઉઠ્યો હતો

અત્રે નોંધનીય છે કે થોડાક સમય અગાઉ દિવ્યભાસ્કર દ્વારા શાળાકીય ટ્રાફિક અને શહેરના ટ્રફિકના પ્રશ્નો અંગે કેમ્પેઇન કરાયુ઼ં હતું. જેમાં વાલીઓ, શાળાઓ અને આરટીઓનો મત લેવાયો હતો. જેમાં આરટીઓએ શાળા કક્ષાએથી પહેલ થશે તો આવા કેમ્પો કરવાની ખાત્રી આપવામાં આવી હતી. હવે પોલીસ સુરક્ષા સેતું અંતર્ગત અા કામગીરી શરૂ થવા જઇ રહી છે. જોકે શાળાઓ તરફથી જણાવવામાં આવશે તેના આધારે કેમ્પ ગોઠવી શકાશે તેમ આરટીઓ ઇન્સ્પેક્ટર રાણાએ જણાવ્યું હતું.

સિદ્ધપુરનાધારાસભ્ય...

ઠાકોરનેઆપ્યા હતા. જનતા દરબારમાં બળવંતસિહ રાજપૂત અને પૂર્વ કેબીનેટમંત્રી જયનારાયણ વ્યાસ બંને મોટા નેતાઓની લડાઇમાં પ્રજાને ન્યાય મળતો નથી તેવો સૂર ઉઠ્યો હતો. અલ્પેશ ઠાકોરે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ઠાકોર વિકાસ નિગમના ચેરમેન નંદાજી ઠાકોર સમક્ષ જણાવ્યુ કે, 1993થી ઠાકોર વિકાસ નિગમની સરકારમાં રચના થઇ પરંતુ ઠાકોર સમાજના ભાગમાં કશુ આવ્યુ નથી, હવે તમે સમાજના ચેરમેન તરીકે નિગમમાં બેઠા છો ત્યારે ઠાકોર સમાજ માટે 10 કરોડનું વાર્ષિક અનુદાન મળે તેવાપ્રયાસો કરવા ટકોર કરી હતી. જીભાજી ઠાકોર, સિદ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, સરસ્વતી તાલુકાના પ્રમુખ વદનજી ઠાકોર,વિનુભાઇ, ગુજરાત પ્રદેશ સલાકાર સમિતિના પ્રમુખ રાયકણજી ઠાકોર, સિદ્ધપુર તાલુકા ઠાકોર સેનાના પ્રભાતસિહ ઠાકોર તથા સરસ્વતી તાલુકા ભવાનજી ઠાકોર વાહણા ગ્રામ સમિતિના પ્રમુખ બચુજી ઠાકોર સહિતકાર્યકરો મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

જનતા દરબારમાં કયા પ્રશ્નો પૂછયા

1- સિધ્ધપુર વિધાનસભામાં કોકોશી વિસ્તારની આશરે એક હજાર હેકટર જમીનમાં સિંચાઇ કોઇ(નહેર) વ્યવસ્થા નથી ચાલીસ વર્ષથી જયનારાયણ વ્યાસ કે બળવંતસિંહ લોકોને સિંચાઇનું પાણી અપાવી શકયા નથી.

2- સિધ્ધપુર શહેરમાં કરોડો રૂપિયા ખર્ચી અદ્યતન હોસ્પિટલ બનાવેલ છે પરંતુ નેતાઓની લડાઇમાં બધી મશીનરી કાટ ખાય છે અને નિષ્ણાંત ડોકટર નથી.

3- ધારાસભ્યથી મોટા ઉદ્યોગપતિ હોવા છતાં મતવિસ્તારના યુવાનોને રોજગારી આપી શક્યા નથી અને કોઇ મોટો પ્રોજેકટ લાવી શક્યા નથી.

4- કોટાવાડાથી કવ્યાણાના રોડ માટે જોબ નંબર આવ્યાને એક વર્ષ થઇ ગયું પણ ધારાસભ્ય રોડનું કામકાજ ચાલુ થવા દેતા નથી કારણ કે રોડમાં જતી કપાત જમીન તેમના સગા સબંધીઓની છે.

5- હાલ સરસ્વતી નદીમાં પાણી નથી પરંતુ કચરાના ઢગલાએ બંન્ને નેતાની લડાઇમાં છે.

6- મત વિસ્તારના ખેડુતો માટે સરકારમાં રજુઆત કરીને કોઇ સિંચાઇની મોટી યોજનાઓ મંજુર કરાયેલ નથી.

7- ગઇ સાલે જે પુર આવ્યુ તો જમીન ધોવાણ થયા તેના વળતરમાં ભેદભાવ થયો છે એક ચોકકસ કોમને વધારે વળતર મળેલ છે.

8-સિધ્ધપુર શહેરમાં ચાલતા દારૂના અડ્ડા ઘણા ખરા બુટલેગરો તેમની સાથે સંકળાયેલા છે.

9-ગઢ આમઢી વહાણાના (કાશ)નાની નદિ જેનુપુર વહાણા ગામન નુકશાન કરે છે તેની સંરક્ષણ દિવાલ બનાવવા માટે ધારાસભ્યને વારંવાર લેખિતમાં આપ્યુ છતાં કંઇ પરીણામ મળેલ નથી.

જીઆઇડીસી...

જમીનનીબાબતોમાં વિવિધ કારણોસર તે દરખાસ્તોને પૂર્તતા માટે પરત મોકલવામાં આવી છે તેવું પાટણ કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

શંખેશ્વરમાં...

પૂર્ણાહુતિબાદ ઉપધાનતપ યોજાશે.ઉપધાન તપ અને ચાર્તુમાસનો તમામ લાભ શંખેશ્વરના શ્રેષ્ઠી મણીયાર વેલજીભાઇ માણકલાલ પરીવાર ધ્વારા લેવામાં આવ્યો છે ચાર્તુમાસમાં ભવ્ય નગરીઓ બનાવામાં આવી છે.જેમાં વ્યાખ્યાન નગરીમાં જૈનાચાર્યનું વ્યાખ્યાન યોજાશે.

દિયોદરમાં...

અંગેતેમણે જણાવ્યું હતું કે, ‘હું જ્યારે 1994 માં દિયોદર એસ.ટી. ડેપોમાં કંડકટર તરીકે આવ્યો ત્યારે રાજકોટ ડિવીઝનના અન્ય 18 કર્મચારીઓ પણ સાથે હતા. જો કે, દિયોદરમાં રાત્રિ રોકાણ વખતે લોજમાં સારું ભોજન મળતું નહતું.

આથી બધાને ઘરનું શાક મળી રહે તે માટે પોતાની જાતે શાક બનાવી વિનામૂલ્યે કર્મચારીઓને આપતો હતો. 22 વર્ષ સુધી 40 જેટલા કર્મચારીઓની સેવાનો લાભ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો