તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |શહેરની વી.કે.ભૂલા હાઇસ્કૂલમાં જ્ઞાન સપ્તાહ નિમિતે સ્વચ્છતા અને વ્યસનમુક્તિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |શહેરની વી.કે.ભૂલા હાઇસ્કૂલમાં જ્ઞાન સપ્તાહ નિમિતે સ્વચ્છતા અને વ્યસનમુક્તિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |શહેરની વી.કે.ભૂલા હાઇસ્કૂલમાં જ્ઞાન સપ્તાહ નિમિતે સ્વચ્છતા અને વ્યસનમુક્તિ અભિયાનની ઊજવણી કરાઇ હતી. અભિયાનને લોકો સુધી લઇ જઇ લોકોને જાગૃત કરવા અને બાળકોમાં લગાવ ઉજાગર થાય તે માટે શાળાના વડા ભાનુભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. જી.એચ. પટેલ બીએડ કૉલેજ હાજીપુરના તાલીમાર્થીઓ અને અધ્યાપક ઓધારભાઈ દેસાઈ પણ સામેલ થયા હતા.

પાટણ વિ.કે.ભૂલા હાઇસ્કૂલમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો