તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |સરસ્વતી તાલુકાના અબલુવા ગામે ખેડૂત તાલીમ શિબિર યોજાઇ હતી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |સરસ્વતી તાલુકાના અબલુવા ગામે ખેડૂત તાલીમ શિબિર યોજાઇ હતી.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |સરસ્વતી તાલુકાના અબલુવા ગામે ખેડૂત તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં ખેતીવાડી અધિકારી શૈલેશભાઈ પટેલે ખેડૂતોને સંકલિત અને ટકાઉ ખેતીનો અભિગમ કેળવવા યોજના મદદરૂપ થશે તેમ જણાવી યોજના અંતર્ગત બાગાયતી ખેતી, જમીન સુધારણાના કામો, જળ સંચય, ખેતતલાવડી, નવીન ટ્યુબવેલ માટે સહાય, ટપક અને ફુવારા પધ્ધતિ માટે સહાય તથા પશુપાલન માટે સહાયનું માર્ગદર્શન આપી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સરસ્વતી તાલુકાના અબલુવામાં ખેડૂત તાલીમ શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો