તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |પાટણ જૈન મંડળ અને બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં પર્યુષણ મહાપર્વના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |પાટણ જૈન મંડળ અને બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં પર્યુષણ મહાપર્વના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પાટણ જૈન મંડળ અને બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં પર્યુષણ મહાપર્વના છેલ્લા દિવસે શાળાના સ્ટાફ અને બાળકો દ્વારા તેમનાથી મન વચન કર્મથી કોઇને પણ દુ:ખ થયું હોય તો ક્ષમાપ્રાર્થના કરાઇ હતી.આચાર્ય ડો. બી.આર. દેસાઇએ પ્રસંગની મહત્તા સમજાવી હતી. તેમજ શાળામાં રંગોલી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

પાટણની બી.ડી. હાઇસ્કૂલમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો