તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |ધ્વનિ સંગીત પરિવાર પાટણ દ્વારા જાણિતા કલાકાર સચિન લિમયે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |ધ્વનિ સંગીત પરિવાર પાટણ દ્વારા જાણિતા કલાકાર સચિન લિમયે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |ધ્વનિ સંગીત પરિવાર પાટણ દ્વારા જાણિતા કલાકાર સચિન લિમયે એન્ડ ગ્રુપ દ્વારા મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી નામક કાર્યક્રમ યોજાયો હતો. જેણે શ્રોતાઓને અભૂતપૂર્વ ભક્તિસંગીતનો આસ્વાદ કરાવ્યો હતો. કાર્યક્રમમાં એમ.કે. કોલેજના ટ્રસ્ટી મુકેશભાઇ પટેલ, ઉમેશ સોની, ગોરધનભાઇ શેઠ, ક્રિષ્ના સ્કૂલના ડીરેકટર અમિત પટેલ, મામલતદાર સિરેસિયા, સંસ્થા પ્રમુખ નિલેશ રાજગોર વગેરે હાજર રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમ્યક પારેખ, કમલ ચંદારાણા, પ્રજ્ઞેશ પટેલ અને ટીમે જહેમત ઉઠાવી હતી.

પાટણમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ભક્તિસંગીત કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો