તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |સિધ્ધપુર તાલુકાના મુડાણા ગામે સરકારી માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |સિધ્ધપુર તાલુકાના મુડાણા ગામે સરકારી માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |સિધ્ધપુર તાલુકાના મુડાણા ગામે સરકારી માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં એમ.એ.હાઇસ્કૂલ પુનાસણની કૃતિ પાણીનું સ્તર ચકાસણી કરતું સાદુ યંત્ર વિભાગ -5માં પ્રથમ નંબર મેળવ્યો છે. આચાર્ય કનુભાઇ જી. પટેલ અને મંત્રી કાસમભાઇ મોમીને પ્રદર્શનમાં ભાગ લેનાર બાળકો અને માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષકો જે.અે.ડામોર અને ડી.એમ.પટેલને બિરદાવ્યા હતા.

પુનાસણ હાઇસ્કૂલની કૃતિ વિજ્ઞાનમેળામાં પ્રથમ ક્રમે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો