તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |પાટણ નજીક ગોલાપુર સ્થિત પાયોનિયર પ્રાયમરી સ્કૂલમાં ગણેશજીની સ્થાપના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |પાટણ નજીક ગોલાપુર સ્થિત પાયોનિયર પ્રાયમરી સ્કૂલમાં ગણેશજીની સ્થાપના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |પાટણ નજીક ગોલાપુર સ્થિત પાયોનિયર પ્રાયમરી સ્કૂલમાં ગણેશજીની સ્થાપના કરાઇ હતી તેમજ વિદ્યાર્થીઅો દ્વારા આરતી પૂજા કરીને મોદક જમાડી ગરબે રમી સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું. જ્યારે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ જાતે શિક્ષક બની એક દિવસ જાતે શિક્ષણનો કાર્યભાર સંભાળ્યો હતો. પ્રસંગે ટ્રસ્ટી વિવેકભાઇ, પ્રિન્સીપાલ નરસિંહભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

પાયોનિયર સ્કૂલમાં ગણેશ ચતુર્થી-શિક્ષકદિન ઊજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો