તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |પલાસરની પી.આર.પટેલ આર્ટસ કોલેજમાં રજત જયંતી ઊજવણી અંતર્ગત સમાજશાસ્ત્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |પલાસરની પી.આર.પટેલ આર્ટસ કોલેજમાં રજત જયંતી ઊજવણી અંતર્ગત સમાજશાસ્ત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પલાસરની પી.આર.પટેલ આર્ટસ કોલેજમાં રજત જયંતી ઊજવણી અંતર્ગત સમાજશાસ્ત્ર વિભાગ તરફથી સામાજિક સર્વેક્ષણનું આયોજન થયું હતું. જેમાં પીઢારપુરા અને લણવા ગામમાં દલિતોમાં વ્યવસાયિક ગતિશીલતા સંદર્ભમાં અભ્યાસ કરાયો હતો. વિદ્યાર્થીઓએ 125 કુટુંબોની માહિતી મેળવી હતી. ડો.અશોકભાઇ પટેલ અને પ્રા.સંગીતાબેન પટેલે હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.

લણવા, પીંઢારપુરામાં વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક સર્વેક્ષણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો