તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ : પાટણનજીક આવેલા લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ શનિવારે

પાટણ : પાટણનજીક આવેલા લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ શનિવારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણનજીક આવેલા લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ શનિવારે ખુશનુમા પ્રભાતે સંગીત નૃત્યના સુભગ સમન્વય રૂપી કાર્યક્રમને અને કેએલપીએસના બાળકોએ રસપૂર્વક ઊજવ્યો અને માણ્યો હતો. શાળાના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના બાળકોએ સાથે મળીને શાળામાં પોતાને પ્રાપ્ત થયેલ સંગીત અને નૃત્યના જ્ઞાનને પોતાની ઉત્તમ કલા સૂઝથી સમૃદ્ધ બનાવીને રજુ કરી હતી. પ્રસંગે પ્રમુખ દિનાબેન પટેલ, મેનેજીંગ ડિરેકટર અમિતભાઇ પટેલ, ટ્રસ્ટી કે.પી.પટેલ, એલ.કે.પટેલ, ડી.એન.પટેલ, આચાર્ય કિશોરભાઈ રામી, જગદીશભાઇ પંચાલ અને રીચાબેન દિવાને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સમાં નૃત્ય-સંગીત ઉત્સવ ઊજવાયો

અન્ય સમાચારો પણ છે...